વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાકી નર્મદાબેનનું અમદાવાદમાં કોરોનાથી નિધન
પીએમ મોદીના કાકી નર્મદાબેનનું નિધન 80 વર્ષીય નર્મદાબેનનું કોરોનાથી નિધન અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હતા દાખલ અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાકી નર્મદાબેન મોદીનું મંગળવારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ કોરોના વાયરસથી સંક્રમિત હતા. 80 વર્ષીય નર્મદાબેન તેના બાળકોની સાથે શહેરના નવા રાણીપ વિસ્તારમાં રહેતા હતા. વડાપ્રધાનના નાના ભાઈ પ્રહલાદ મોદીએ જણાવ્યું હતું […]