વડાપ્રધાન મોદીની ભાવનગરની મુલાકાત પહેલા જ રાતોરાત રોડ મરામતના કામો કરાયા
પીએમ મોદી 20મી સપ્ટેમ્બરે ભાવનગરની મુલાકાત લેશે, પીએમના રોડ શોને લઈને ચાલતી તડામાર તૈયારીઓ, જવાહર મેદાનમાં વડાપ્રધાન જાહેરસભાને સંબોધશે ભાવનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. 20મી સપ્ટેમ્બરે ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાનના આગમનને લઈને વહિવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વડાપ્રધાનનો જ્યા રોડ શો યોજવાનો છે. તે રોડ રાતોરાત ડામર પાથરીને […]


