અમદાવાદમાં ફ્લાવર શોની પ્રિન્ટ ટિકિટો વેચવાનું કૌભાંડ
ઓન લાઈન સર્વર ડાઉન થાય તો જ પ્રિન્ટ ટિકિટોનો ઉપયોગ કરવાનો હતો પ્રિન્ટ કરેલી ટિકિટો લઈને લોકો આવતા કૌભાંડનો પડદાફાસ થયો પોલીસે ગુનોં નોંધીને તપાસ હાથ ધરી અમદાવાદઃ શહેરના રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય ફલાવર શોનું મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ફ્લાવર શોમાં રંગબેરંબી દેશ-વિદેશના ફુલોનો નજારો માણવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી રહ્યા છે. ફ્લાવર […]