રાજકોટની સેન્ટ્રલ જેલની 30 ફુટ ઊંચી દીવાલ કૂદીને ભગવા જતો કેદી પટકાયો
30 ફુટથી પટકાતા કેદીને ગંભીર ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયો કેદી વિવિધ ગુનામાં 18 વર્ષથી જેલમાં સજા કાપી રહ્યો છે પોલીસે કેદી સામે ગુનોં નોંધી તપાસ હાથ ધરી રાજકોટઃ શહેરમાં આવેલી જિલ્લા જેલમાંથી 30 ફૂટની દીવાલ કૂદીને એક કેદીએ નાસી જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ 30 ફુટની દીવાલ પરથી નીચે પટકાતાં ગંભીર ઈજાઓ થતાં કેદીને સારવાર […]