અક્ષય કુમારની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘પૃથ્વીરાજ ચૌહાણ’નું શાનદાર ટ્રેલર રિલીઝ
અક્ષય કુમારની ફિલ્મનું ટ્રેલ રિલીઝ પૃથ્વીરાજ ચૌહાણનું ટ્રેલર થયુંલરિલીઝ શાનદાર ટ્રેલરમાં અક્ષયની અદભૂત ઝલક જોવા મળી મુંબઈઃ-બોલિવૂડના એક્શન હિરો એક્ષય કૂમાર તેમની એક્ટિંગને લઈને ખૂબ જાણીતા છે તેમની દરેક ફિલ્મની દર્શકો આતૂરતાથી રાહ જોતા હોય છે, ત્યારે હવે આજરોજ તેમની મોસ્ટ એવોઈટેડ ફિલ્મ પૃથ્વીરાજ ચૌહાણનું ટ્રેલ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટ્રેલરમાં પૃથ્વીરાજ ચૌહાણ સાથે […]