ચાંગોદરના ઓવરબ્રિજ પર ખાનગી બસનું ટાયર નીકળીને બ્રિજ નીચે પડતા બાઈકચાલકનું મોત
ખાનગી બસનું તોતિંગ ટાયર બ્રિજ નીચે સર્વિસ રોડ પર બાઈકચાલક પર પડ્યુ ચાંગોદર નજીક સર્જાયેલા અકસ્માતના પગલે લોતોના ટોળાં જામ્યા ટ્રાફિક જામ થતા પોલીસ કાફલો દોડી આવ્યો અમદાવાદઃ રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર ચાંગોદર નજીક ઓવરબ્રિજ પર એક ખાનગી બસ પૂર ઝડપે જઈ રહેલી હતી. ત્યારે ખાનગી કંપનીની બસનું ટાયર અચાનક નીકળીને નીચે સર્વિસ રોડ પર […]


