1. Home
  2. Tag "Private schools"

ખાનગી શાળાઓને ધોરણ 1માં પ્રવેશ પ્રક્રિયા પહેલા RTEના પોર્ટલ પર માહિતી અપલોડ કરવા આદેશ

અમદાવાદઃ રાજ્યમાં ખાનગી શાળાઓમાં રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત પરિવારની ઓછી આવક હોય તેવા બાળકોને પ્રવેશ આપવામાં આવતો હોય છે. હવે શૈક્ષણિક વર્ષ 2024-25 માટે રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ રાજ્યની ખાનગી શાળાઓમાં ધોરણ 1માં પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ થશે. આ પ્રક્રિયા શરૂ થાય તે અગાઉ 29 ફેબ્રુઆરી સુધી સ્કૂલોને માહિતી RTEના પોર્ટલ પર અપલોડ કરવા શિક્ષણ […]

ખાનગી શાળાઓમાં નક્કી કરેલી ફી અને આવક-જાવકનો હિસાબ વેબસાઈટ પર જાહેર કરવા માગ

અમદાવાદઃ ખાનગી શાળાઓની ફી નિર્ધારણ કેવી રીતે અને કઈ પધ્ધતિથી નક્કી થાય છે સહિત તમામ ખાનગી શાળાઓના આવક-જાવકના હિસાબો સત્તાવાર વેબસાઈટ પર પારદર્શક રીતે જાહેર કરવી જોઈએ. તેમજ  તમામ શાળામાં કાર્યરત શિક્ષકો – કર્મચારીઓની શૈક્ષણિક લાયકાત, પગારની સ્લીપ, કેટલા સમયથી કાર્યરત, પી.એફ.ની વિગતો સહિતની બાબતો પણ સત્તાવાર વેબસાઈટ પર પ્રસિધ્ધ કરવી જાઈ. તેમ પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર […]

રાજકોટમાં ખાનગી શાળાઓએ માત્ર 10 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરતા NSUIએ કર્યો વિરોધ

રાજકોટઃ રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં જાહેર કરાતી રજાઓ કે વેકેશનનું ખાનગી શાળાઓએ પણ પાલન કરવાનું હાય છે. પરંતુ રાજકોટ શહેરની કેટલીક ખાનગી શાળાઓએ માત્ર 10 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરતા ઘણા વાલીઓએ પોતાના બાળકો સાથે પર્યટન સ્થળોએ ફરવા જવાનો કાર્યક્રમ રદ કરવાની ફરજ પડી છે. જ્યારે આ મામલે એનએસયુઆઈએ પણ વિરોધ કરીને જિલ્લા શિક્ષણાધિકારીને રજુઆત […]

રાજકોટની ખાનગી શાળાઓમાં હવે માસ્ક ફરજિયાત, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે કર્યો નિર્ણય

રાજકોટ: ગુજરાતમાં કોરોનાનો સંક્રમણકાળ કપરો રહ્યો હતો, બે વર્ષમાં લોકોએ અનેક યાતનોઓ ભોગવી હતી, હવે તો કોરોનાનું નામ પડતા જ લોકોને ભૂતકાળ યાદ આવી જાય છે. ચીનમાં કોરોનાના નવા વેરિયન્ટે હાહાકાર મચાવ્યો છે. ત્યારે ભારતમાં પણ સંભવિત કોરોનાના રોગચાળા સામે આગોતરૂ આયોજન કરવામાં આવી રહ્યું છે. દરમિયાન ગુજરાતમાં કોરોનાને વકરતો અટકાવવા તંત્ર દ્વારા એડવાઇઝરી જાહેર […]

રાજ્યના ખાનગી શાળાઓના શિક્ષકોનો પગાર સમાન રાખવા સંઘની સરકારને રજુઆત

અમદાવાદઃ રાજ્યમાં તગડી ફી ઉઘરાવતા ખાનગી શાળાઓના સંચાલકો શિક્ષકોને પુરતો પગાર પણ આપતા નથી. અને ખાનગી શાળાઓના શિક્ષકોનું શોષણ થઈ રહ્યું છે. આથી ખાનગી શિક્ષક સંઘે હવે ખાનગી શાળાઓના શિક્ષકોના પ્રશ્ને સરકારના દ્વાર ખટખટાવ્યા છે. અને એવી રજુઆતો કરી છે કે, કોરોના કાળમાં ખાનગી શાળાઓએ શિક્ષકોના કાપી નાંખેલો પગાર પરત આપવો. રાજ્ય સરકારે ખાનગી શાળાઓમાં […]

ખાનગી શાળાઓના ફી વધારાને FRC મંજુરી ન આપે, વાલી મંડળની સરકારને રજુઆત

અમદાવાદઃ કોરોના કાળમાં પ્રજાએ ખૂબ જ સહન કર્યું છે. રોજગાર-ધંધા પડી ભાંગ્યા તેની કળ હજુ વળી નથી. અસહ્ય મોઘવારીને લીધે ગરીબ અને મધ્યમ વર્ગની હાલત કફોડી બની છે. ત્યારે ખાનગી શાળાના સંચાલકો ફી વધારવાની માગણી કરી રહ્યા છે, તેને FRCએ મંજુરી આપવી જોઈએ નહીં, વાલી મંડળે ગુજરાત સરકાર સમક્ષ રજુઆક કરી છે. ગુજરાતમાં સ્કૂલ ફીને […]

ખાનગી શાળાઓમાં આગામી ત્રણ વર્ષ સુધી ફી વધારાને મંજુરી ન આપવા વાલી મંડળની માગ

અમદાવાદઃ  રાજ્યમાં ખાનગી શાળાઓના સંચાલકો ફી વધારવા માટેની માગણી કરી રહ્યા છે. કોરોનાને કારણે શાળા સંચાલકોને પણ નુકશાન વેઠવું પડ્યુ હોવાનો શાળા સંચાલકો દાવો કરી રહ્યા છે. અને હાલનું ફી માળખુ છે એમાંથી શાળાનો ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બની રહ્યો હોવાનું રટણ કરીને શાળા સંચાલકોએ ફી વધારા માગી રહ્યા છે. ત્યારે વાલી મંડળે આગામી ત્રણ […]

અમદાવાદના પશ્વિમ વિસ્તારના શાળા સંચાલકોનો કોરોનાને લીધે સ્વયંભૂ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. એમાં કેટલીક શાળાઓના વિદ્યાર્થીઓ પણ કોરોનાના સંક્રમણનો ભોગ બનતા પશ્વિમ વિસ્તારના શાળા સંચાલકોએ એક સપ્તાહથી પખવાડિયા સુધી સ્વયંભૂરીતે શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. પ્રાથમિક વિભાગના વર્ગો બંધ કરનારી સ્કૂલો પશ્ચિમ અમદાવાદની છે. પૂર્વ અમદાવાદની એકપણ જાણીતી સ્કૂલે હજુ નિર્ણય લીધો નથી. સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ […]

અમદાવાદઃ કેટલીક ખાનગી સ્કૂલોએ કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઓફલાઈન વર્ગો બંધ કર્યાં

અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદની સ્કૂલોમાં કેટલાક વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા ખળભળાટ મચી ગયો છે. તેમજ વાલીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. દરમિયાન કેટલીક ખાનગી સ્કૂલોએ ધો-1થી 8ના વિદ્યાર્થીઓના ઓફલાઈન વર્ગો બંધ કરવામાં આવ્યાં છે. આ વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે છે. બીજી તરફ સ્કૂલો બંધ કરીને ઓનલાઈન એજ્યુકેશન અંગે સરકાર દ્વારા યોગ્ય […]

ખાનગી શાળા સંચાલકોના દબાણને લીધે સરકાર પણ 25 ટકા ફી ઘટાડવાનો નિર્ણય કરશે નહીં

ગાંધીનગરઃ રાજ્યમાં ધો.1થી 5 વર્ગો સિવાય બાકીના ધો. 6થી 12ના વર્ગોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ થઈ ગયું છે. વાલીઓએ ગત વર્ષની જેમ આ વર્ષે પણ ફીમાં 25 ટકાનો ઘટાડો કરીને રાહત આપવાની માગણી કરી છે. જે તે વખતે સરકારે ચાલુ શૈક્ષણિક વર્ષમાં 25 ટકા સુધીના ઘટાડાની જાહેરાત કરી હતી. જોકે હવે દિવાળી પછી શરૂ થતાં સત્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code