ISRO દ્વારા શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી 4:12 કલાકે PROBA-3 મિશન લોન્ચ કરાશે
બેંગ્લોરઃ આજરોજ ISRO દ્વારા PROBA-3 મિશન લોન્ચ કરવામાં આવશે. તો શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી 4:12 કલાકે PSLV-C59 રોકેટ લોન્ચ કરવામાં આવશે. PROBA-3 એ યુરોપિયન સ્પેસ એજન્સીનું એક મિશન છે. PROBA-3 મિશન સૂર્યના કોરોનાનો અભ્યાસ કરશે. PROBA-3 મિશન સૂર્યના વાતાવરણના સૌથી બહારના અને સૌથી ગરમ સ્તરનો અભ્યાસ કરશે. પ્રોબા-3 મિશન બે મુખ્ય અવકાશયાનથી લોન્ચ કરવામાં આવશે સૂર્યના […]