રખડતી ગાયોનો પ્રશ્ન ઉકેલવા અમદાવાદ મહાપાલિકાએ શોધી કાઢ્યો સ્માર્ટ ઉપાયઃ જાણો શું છે?
અમદાવાદ મહાનગરપાલિકા માટે પાયલટ પ્રોજેક્ટની તૈયારી: એજન્સી દ્વારા AI મોડેલ નિર્માણ પર કામ શરૂ ગાંધીનગર, 19 જાન્યુઆરી, 2026: solution to solve the problem of stray cows અમદાવાદ સહિત રાજ્યમાં ઠેરઠેર રખડતી ગાયોની સમસ્યાનો ઉકેલ હવે હાથવેંતમાં હોય એવું લાગે છે. ગાયો ગમે ત્યાં ફરતી હોવાથી તેમને તો નુકસાન છે જ, પરંતુ તેને કારણે અકસ્માતોનું પણ […]


