કર્ણાટક ચૂંટણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રસ્તાવિત કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો
બેંગલુરુ:કર્ણાટક ચૂંટણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રસ્તાવિત કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વાસ્તવમાં 36.6 કિલોમીટરના રોડ શો કાર્યક્રમમાં ફેરફાર કરીને ભાજપે તેને બે દિવસમાં વહેંચી દીધો છે. લેટેસ્ટ શેડ્યૂલ મુજબ હવે તે શનિવારે સવારે 10 થી 1.30 અને રવિવારે સવારે 10 થી બપોરે 2.30 સુધી રોડ શો કરશે. પહેલા તે એક દિવસમાં પૂર્ણ કરવાનું હતું, […]