બિલ્ડરોએ કન્સ્ટ્રકશન સાઈટ પર QR કોડ સહિત પ્રોજેક્ટની સંપૂર્ણ માહિતીનું બોર્ડ મુકવુ પડશે
રેરાએ રિયલ એસ્ટેટમાં લાગુ કર્યો નવો નિયમ લોકો QR કોડ સ્કેન કરીને પ્રોજેક્ટની સંપૂર્ણ વિગતો જાણી શકાશે બિલ્ડરોએ બેન્ક ધિરાણ સહિતની તમામ માહિતી મુકવી ફરજિયાત, ગાંધીનગરઃ ગુજરાત રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી દ્વારા આજથી નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં બિલ્ડરોએ પોતાની બાંધકામ સાઈટ પર પ્રોજેક્ટને લગતી માહિતીનું બોર્ડ ફરજિયાત મુકવું પડશે. ગ્રાહકો QR કોડ […]


