રેશનિંગ કાર્ડ હવે ઓળખ કે રહેઠાણના પુરાવા તરીકે માન્ય રહેશે નહીં, સરકારે કર્યો નિર્ણય
રેશનકાર્ડને હવે દસ્તાવેજી પુરાવા તરીકે નહીં સ્વીકારાય, રેશનકાર્ડનો ઉપયોગ રેશન મેળવવા અને ગેસ કનેક્શન માટે જ મર્યાદિત રહેશે, કોઈપણ અરજી અથવા પ્રક્રિયામાં રેશનકાર્ડને પુરાવા તરીકે સ્વીકારશે નહીં. ગાંધીનગરઃ ગુજરાતમાં રેશનકાર્ડ હવે ઓળક કે રહેઠાણના પુરાવા તરીકે માન્ય રહેશે નહી, તમામ સરકારી વિભાગોમાં હવે રેશનકાર્ડને દસ્તાવેજી પુરાવા તરીકે સ્વીકારાશે નહીં. રેશનકાર્ડ માત્ર રાશન મેળવવા કે ગેસના […]