અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે CREDAI ‘પ્રોપર્ટી શો GUJCON’ નું ઉદ્ઘાટન કર્યું
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદમાં કન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન્સ ઓફ ઈન્ડિયા (CREDAI) દ્વારા આયોજિત ‘પ્રોપર્ટી શો GUJCON’ નું ઉદ્ઘાટન કર્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદીએ આપેલા મંત્ર “સૌના સાથ સૌના વિકાસ”ને અનુસરીને જનતાની દરેક સમસ્યા- ગુચવણનો ઉકેલ લાવવા છે. રાજ્યના બિલ્ડર્સ, રીયલ એસ્ટેટ સાથે સંકળાયેલા ઉદ્યોગસાહસિકો એ ‘વિકસિત ભારત’ના […]