સોનાની દાણચોરી કેસમાં અભિનેત્રી રાન્યા રાવની કરોડની મિલ્કત જપ્ત કરાઈ
અભિનેત્રી રાન્યા રાવની મુશ્કેલીઓ અટકવાનું નામ નથી લઈ રહી. એક મોટા આંતરરાષ્ટ્રીય સોનાની દાણચોરી અને મની લોન્ડરિંગ કેસમાં, હવે ED એ અભિનેત્રી સામે કડક કાર્યવાહી કરી છે. ED એ અભિનેત્રીની લગભગ 34.12 કરોડની મિલકત જપ્ત કરી છે. ED એ આ કાર્યવાહી કર્ણાટકના બેંગલુરુ અને તુમકુર જિલ્લામાં કરી છે, જ્યાં આરોપી હર્ષવર્ધિની રાન્યા ઉર્ફે રાન્યા રાવ […]