ગાંધીનગરમાં સાબરમતી નદીમાં રેતી ખનન કરતા 6 વાહનો સાથે 1.10 કરોડનો મુદ્દામાલ જપ્ત
ગાંધીનગર જિલ્લા ભૂસ્તર વિભાગે કરી કાર્યવાહી, ઇન્દ્રોડા-શાહપુર ગામની પ્રતિબંધિત સાબરમતી નદીના પટ્ટમાં દરોડા પાડ્યા હતા, રોયલ્ટી પાસ વિનાના ઓવરલોડ ત્રણ ડમ્પર પકડાયા ગાંધીનગરઃ સાબરમતી નદીમાં રેતીની ચોરી હવે સામાન્ય બની ગઈ છે.તંત્ર દ્વારા દરોડા પાડીને રેતીચોરોને પકડીને વાહનો પણ જપ્ત કરવામાં આવતા હોય છે. પણ ત્યારબાદ ફરી એ જ રેતીચોરીનો સિલસિલો શરૂ થઈ જતો હોય […]