1. Home
  2. Tag "Property"

કોરોનાના લીધે જે ઉદ્યોગકારોના મૃત્યુ થયાં છે, તેમની મિલકતના ટ્રાન્સફર –વેચાણમાં ફી,દંડ માફ કરવા રજૂઆત

અમદાવાદઃ કોરોના સંક્રમણને કારણે રાજ્યની ઔદ્યોગિક વસાહતોમાં આવેલા એકમો ચલાવતા ઉદ્યોગપતિ કે સંચાલકોના પરિવારની હાલત કફોડી બની છે. કોરોનામાં મૃત્યુ પામેલા ઉદ્યોગકારના પ્લોટ ટ્રાન્સફર કરવા અથવા વેચાણમાં મુશ્કેલી આવી રહી છે, આ સંજોગોમાં ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એસોસિયેશનની માગણી છે કે સરકાર કોઇપણ પ્રકારની ફી કે દંડ લીધા વિના ટ્રાન્સફર કે વેચાણનું કામ સરળતાથી કરી […]

કોરોનાને લીધે કોમર્શિયલ અને રિયલ પ્રોપર્ટીમાં વ્યાપક મંદીઃ પ્રોપર્ટીના ભાડામાં પણ થયો ઘટાડો

અમદાવાદઃ કોરોનાને લીધે ઉદ્યોગ- ધંધાને ખૂબ માઠી અસર પહોંચી છે. જેમાં રિયલ એસ્ટેટ પણ બાકાત નથી. કોમર્શિયલ અને રિટેલ પ્રોપર્ટી માર્કેટમાં પણ ફરી મંદી આવી છે. પ્રોપર્ટી કન્સલ્ટન્ટ અને બ્રોકર્સના જણાવ્યા પ્રમાણે, ગત વર્ષે પહેલી લહેર બાદ ઓગસ્ટથી માર્ચ વચ્ચે માર્કેટ સામાન્ય બન્યું હતું એવામાં કોરોનાનો સેકન્ડ વેવ આવતાં ઘણા સેક્ટર્સમાં મંદી આવી છે અને […]

રાજકોટમાં કોર્પોરેશનનું બાકી મિલ્કત વેરાની વસુલાત માટે અભિયાનઃ 20 મિલ્કત કરાઈ સીલ

અમદાવાદઃ રાજકોટમાં કોર્પોરેશનની ચૂંટણી બાદ મનપા દ્વારા બાકી મિલકત વેરાની વસુલાત માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમજ નોટિસ આપવા છતા વેરો નહીં ભરનાર મિલ્કત ધારકોની મિલ્કતને સીલ કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન આજે 20 મિલ્કત સીલ કરીને રૂ. 44.70 લાખની રિકવરી કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટમાં કોર્પોરેશન દ્વારા સેન્ટ્રલ ઝોનમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code