સુચિત જંત્રી દર વધારા સામે વિરોધ બાદ હવે દર વર્ષે 25 ટકા લેખે વધારો કરવાની ફોર્મુલા
મહારાષ્ટ્રની પેટર્ન મુજબ ત્રણ વર્ષનું મોડલ નક્કી કરાશે, જંત્રીના નવા દર કેટલાક વિસ્તારોમાં 100 ટકાથી વધુ સુચવાયા છે જંત્રી સામે સરકારને 5302 વાંધા-સુચનો મળ્યા અમદાવાદઃ ગુજરાત સરકારે નવી જંત્રી માટે સુચિત દર જાહેર કર્યા છે, અને લોકો પાસેથી વાંધા સુચનો મંગાવ્યા છે. સરકારને અત્યાર સુધીમાં 5302 જેટલા વાંધા-સુચનો મળ્યા છે. દરમિયાન કેડ્રોઈ સહિત બિલ્ડરોએ પણ […]