ક્ષત્રિયોની સંકલન સમિતિનો દાવો, ભાજપ 7 બેઠક ગુમાવશે, રૂપાલા હારશે તો પણ વિરોધ ચાલુ રહેશે
                    અમદાવાદઃ ગુજરાતમાં 26 લોકસભાની બેઠકોની ચૂંટણી અને 5 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી મંગળવારે શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થતાં હવે કોણ હારશે અને કોણ જીતશે તેની અટકળો શરૂ થઈ ગઈ છે. ત્યારે ભાજપ સામે પડેલા ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ દાવો કર્યો છે. કે, ભાજપ સાત બેઠકો ગુમાવશે, ઉપરાંત ચાર બેઠકો પર ભારે રસાકસી રહેશે. લોકસભાની રાજકોટ બેઠકના […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

