ભાવનગરના અલંગ અને મણાર વિસ્તારમાં દબાણો હટાવાય તે પહેલા કરાયો વિરોધ
20 ટ્રકોમાં 4000 શ્રમિકો તળાજા મામલતદાર કચેરીએ પહોંચીને વિરોધ કર્યો રાજકીય વગ ધરાવતા મોટા દબાણકારોને બચાવીને ગરીબોના મકાનો તોડવામાં આવે છે ગરીબોને રહેવાની સગવડતા ન થાય ત્યાં સુધી દબાણ ન હટાવ કરી માગ ભાવનગરઃ જિલ્લાના અલંગ અને મણાર સહિતના વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણ હટાવવા માટે તંત્ર દ્વારા તૈયારી કરી લીધી છે. ત્યારે દબાણો હટાવવાની વિરોધમાં અલંગ, […]


