ભૂજ-નખત્રાણા હાઈવે પર ઠેર ઠેર ખાડાંઓ છતાંયે ટોલટેક્સની વસૂલાત સામે વિરોધ
હાઈવે પર દર 20થી 25 મીટરે ખાડાથી વાહનચાલકો પરેશાન, હાઈવે પર ઊંડા ખાડાઓને લીધે અકસ્માતોના બનાવો પણ બની રહ્યા છે, લાખો રૂપિયાનો ટોલ વસુલવા છતાંયે હાઈવે પરના ખાડા પુરાતા નથી ભુજઃ ચોમાસામાં વરસાદને લીધે રાજ્યભરના રોડ-રસ્તાઓની હાલત કથળી છે, ત્યારે ભૂજ-નખત્રાણા નેશનલ હાઈવે પર ઠેર ઠેર ખાડાં પડ્યા છે. ભૂજથી નખત્રાણા સુધીનો માર્ગ રાષ્ટ્રીય ધોરીમાર્ગ […]