વડોદરાની MS યુનિવર્સિટીનો પદવીદાન ન યોજાતા મામલો હાઈકોર્ટના દ્વારે પહોંચ્યો
ડિગ્રી સર્ટી વિના તબીબ છાત્રાનો વિઝા અટકતા રિટ, મનગતમા મહેમાન ગોતવામાં યુનિ. પદવીદાન યોજી શકતી નથી, ડિગ્રી સર્ટીફિકેટની રાહ જોતા વિદ્યાર્થીઓ વડોદરાઃ દેશની પ્રતિષ્ઠિત ગણાતી એવી વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા પદવીદાન સમારોહ ન યોજાતા ડિગ્રી સર્ટી. વિના વિદ્યાર્થીઓ મુશ્કેલી ભોગવી રહ્યા છે. છેલ્લા 6 મહિનાથી યુનિવર્સિટીના ધક્કા ખાવા છતાંયે ક્યારે પદવીદાન યોજાશે. તેની તારીખ […]