SC-STના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ ન મળતા ABVP દ્વારા વડોદરા, સુરત અને રાજકોટમાં કરાયો વિરોધ
પાટનગર ગાંધીનગરમાં પણ વિદ્યાર્થીઓએ કર્યા દેખાવો મેનેજમેન્ટ ક્વૉટાના જનજાતિ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરવા સામે વિરોધ એબીવીપીના વિદ્યાર્થીઓ કર્યો ચક્કાજામ અમદાવાદઃ આદિજાતિ વિકાસ મંત્રાલયે 28 ઓક્ટોબર 2024ના રોજ મેનેજમેન્ટ ક્વૉટા હેઠળના જનજાતિ વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી શૈક્ષણિક વર્ષ 2024-25માં એન્જિનિયરિંગ અને નર્સિંગ જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓમાં રોષની લાગણી […]