દિવાળીનું વેકેશન હોવા છતાં કેટલીક શાળાઓએ વર્ગો શરૂ થયાના મેસેજ મોકલતા વાલીઓનો વિરોધ
                    અમદાવાદઃ શાળા-કોલેજોમાં હાલ દિવાળી વેકેશન ચાલી રહ્યું છે. શાળાઓમાં વેકેશન હોવા છતાં કેટલીર ખાનગી અને ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકો દ્વારા ધો.10-12ના વર્ગો શરૂ કરવાની તૈયારી કરી છે. પરંતુ શહેરના શિક્ષણાધિકારીએ  સ્પષ્ટ જણાવ્યું છે કે, જો કોઇ સ્કૂલ વેકેશનમાં વર્ગો શરૂ કરશે તો સંચાલકો સામે કડક કાર્યવાહી કરાશે. દિવાળીનું વેકેશન 21 નવેમ્બર સુધી રહેશે, 22 નવેમ્બરથી સ્કૂલો […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

