અમદાવાદના હાટકેશ્વરના ઓવરબ્રિજને 6 મહિનાથી બંધ કરાયા છતાં મરામત ન થતાં લોકોએ કર્યો વિરોધ
અમદાવાદઃ શહેરના હાટકેશ્વર વિસ્તારમાં પાંચ વર્ષ પહેલા બનેલો શિવાજી મહારાજ ઓવરબ્રિજ તૂટી જતાં તેને મરામત માટે છેલ્લા 6 મહિનાથી બંધ કરાયો છે. મારમતનું કામ ખૂબ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. અને કામ ક્યારે પુરૂ થશે તે મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિસો પણ કહી શકતા નથી. આથી સ્થાનિક રહિશો બેસણાનો કાર્યક્રમ યોજીને વિરોધ કર્યો હતો. પોલીસે વિરોધ કરનાર તમામ […]