1. Home
  2. Tag "protest"

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીએ ફીમાં 15 ટકાનો વધારો કરતા ABVPએ કર્યો વિરોધ

ભાવનગરઃ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના સત્તાધિશો દ્વારા તાજેતરમાં જુદા જુદા અભ્યાસક્રમની ફીમાં વધારો કર્યો છે. ફી વધારાનો વિરોધ ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપી દ્વારા કરવામાં આવ્યો છે. યુનિ.ના કુલપતિને પણ આ સંદર્ભે રજુઆત કરીને ફી વધારો પાછો ખેંચવાની માગણી કરવામાં આવી હતી. હાલ વધતી જતી મોંઘવારીને લીધે ગરીબ અને મધ્યમ વર્ગના અનેક પરિવારોની હાલત કફોડી બની […]

અમદાવાદમાં સાબરમતિ કોલેજ બંધ કરવા સામે NSUIનો વિરોધ, પોલીસે કાર્યકરોની કરી અટકાયત

અમદાવાદઃ શહેરમાં સાબરમતી સહિત બે ગ્રાન્ટેડ કોલેજો બંધ કરવા તેના સંચાલકોએ ગુજરાત યુનિવર્સિટીના સત્તાધિશોને અરજી કરીને મંજુરી માગી છે. કોલેજ બંધ કરવાની અરજીનો કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. શનિવારે  NSUI દ્વારા સાબરમતી કોલેજ ખાતે જઈ કોલેજ બંધ કરવા મામલે વિરોધ કરવામાં આવ્યો હતો. કોલેજ દ્વારા આ મામલે એવો આક્ષેપ કરવામાં આવ્યો […]

ગાંધીનગરમાં રાહતદરના પ્લોટ્સમાં બાંધેલા મકાનોને વેચાણની મંજુરી ન અપાતા વસાહતીઓનો વિરોધ

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓને વર્ષો પહેલા રાહત દરના પ્લોટ્સ ફાળવવામાં આવ્યા હતા. અને કર્મચારીઓ રાહતદરના પ્લોટ્સ પર ઘર બનાવીને વર્ષોની વસવાટ કરી રહ્યા છે. ઘણાબઘા કર્મચારીઓ તો નિવૃત પણ થઈ ગયા છે. ત્યારે રાહતદરના પ્લોટ્સ પર મકાન બનાવેલા હોવાથી તેના વેચાણ માટે સરકારની મંજુરી લેવી પડે છે. સરકાર મંજુરી આપતી નહોવાથી વસાહતીઓમાં વિરોધ જાગ્યો […]

પાલનપુરમાં માલણ દરવાજા પાસે ડમ્પિંગ સાઈટ સામે શહેરીજનોનો વિરોધ, વિપક્ષે કર્યા ધરણાં

પાલનપુરઃ શહેરમાં  માલણ દરવાજાની ડમ્પિંગ સાઈટને લઈને ઘણા સમયથી લોકો વિરોધ કરી રહ્યા છે. ડમ્પિંગ સાઈટને લીધે આજુબાજુની સાસાયટીના રહિશો પણ પરેશાન છે. 20 ગામને જોડતો માર્ગ બંધ થઈ ગયો છે અને આ સમગ્ર વિસ્તાર ગંદકીથી ખદબદી રહ્યો છે. અનેક વાર નગરપાલિકાથી લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆત થઈ છે, પરંતુ આ ડમ્પિંગ સાઈટનો નિકાલન થતા 20 […]

અમદાવાદમાં સી-પ્લેન સેવા 20 મહિનાથી બંધ, NSUIએ રમકડાના વિમાનો ઉડાવી કર્યો વિરોધ

અમદાવાદઃ શહેરના સાબરમતી નદીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા ડેમ સુધી સી-પ્લેન સેવા ઓક્ટોબર 2020થી શરૂ કરવામાં આવી હતી. સી-પ્લેન સેવાને પુરાતા પ્રવાસીઓ મળતા નહતા. ઉપરાંત મેન્ટેનન્સને લીધે વારંવાર સી-પ્લેન સેવા બંધ રહેતી હતી. આખરે સી-પ્લેન સેવા બંધ કરવાની ફરજ પડી હતી. રાજ્ય સરકારે સી-પ્લેન સેવા માટે નવા ઓપરેટરોને નિમવા માટે ટેન્ડર પ્રકિયા પણ હાથ ધરી […]

અમદાવાદમાં ખાનગી હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીના નવા નિયમો સામે AHNAનો વિરોધ

અમદાવાદઃ શહેરમાં ખાનગી હોસ્પિટલમાં આગના આકસ્મિત બનાવો બન્યા બાદ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને ફાયર સેફ્ટીના નિયમો કડક બનાવ્યા છે. શહેરમાં ઘણીબધી ખાનગી હોસ્પિટલો વર્ષો જુના બિલ્ડિંગોમાં આવેલી છે. અને બિલ્ડિંગોને બીયુ પરમિશન ન હોવાથી ફાયર સેફ્ટીની એનઓસી મળતી નથી. ફાયર સેફ્ટી અને બીયુ પરમિશનને લઇ ગુજરાત હાઇકોર્ટમાં અરજી બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રને તમામ હોસ્પિટલો અને બિલ્ડિંગોમાં ફાયર […]

ભારત માલા પ્રોજેક્ટઃ થરાદ-અમદાવાદ એક્સપ્રેસ-વે માટે જમીન સંપાદન સામે ખેડૂતોનો ભારે વિરોધ

મહેસાણાઃ ભારતમાલા પ્રોજેક્ટનો બનાસકાંઠામાં વિરોધ બાદ હવે મહેસાણા જિલ્લાના ખેડુતોમાં પણ વિરોધ ઊભો થયો છે. થરાદથી અમદાવાદ એક્સપ્રેસ-વે માટે જમીન સંપાદન કરવાની છે. આ એક્સપ્રેસ-વે મહેસાણા જિલ્લામાંથી પસાર થવાનો છે. આ સૂચિત હાઈવે 213.80 કિમી અને અંદાજે 160 ગામોમાંથી પસાર થવાનો છે. જેમાં ખેડૂતોની હજારો એકરની જમીન સંપાદન કરવાની છે. જેથી હવે ખેડૂતો પણ આ મામલે […]

વંદે ગુજરાત યાત્રાનો જસદણના સાણથલી ગામે વિરોધ, મહિલાઓએ મચાવ્યો હોબાળો

રાજકોટઃ જિલ્લાના જસદણના સાણથલી ગામે આવેલી તાલુકા શાળા વિસ્તારના લોકો દ્વારા ગંદકી, સફાઈ અને ગટરના તેમજ વરસાદી પાણીના નિકાલ સહિતના પ્રશ્ને અનેકવાર ગ્રામ પંચાયતને રજૂઆતો કરવામાં આવી હોવા છતાં  સત્તાધિશો દ્વારા સમસ્યા હલ કરવાના બદલે આંખ આડા કાન કરવામાં આવતા હોવાથી ગ્રામજનો રોષે ભરાયા હતા અને તાલુકા શાળા ખાતે યોજાયેલા વંદે ગુજરાત વિકાસયાત્રા દરમિયાન ગામના […]

ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરી ભાજપ સરકારે અચ્છેદિનની યાદ અપાવીઃ કોંગ્રેસ

અમદાવાદઃ “બહુત હુઈ મહંગાઈ કી માર”, “અચ્છેદિન” ના રૂપાળા સૂત્રોથી સત્તા મેળવનારી ભાજપ સરકારમાં મોંઘવારી આસમાને પહોચી છે.  ભાજપા સરકારમાં સંગ્રહખોરો, કાળાબજારીયાઓ બેફામ બન્યા છે ત્યારે ગેસ સીલીન્ડરમાં 50 રૂપિયાનો ફરી એક વખત વધારો ઝીકીને ગરીબ – સામાન્ય – મધ્યમવર્ગને જીવન જીવવુ મુશ્કેલ બનાવી દીધુ છે. આઠ વર્ષના સમયગાળામાં કેન્દ્રની ભાજપ સરકારે પેટ્રોલ – ડીઝલમાં […]

રાજ્યની તમામ ગ્રાન્ટેડ શાળાનો સમય બપોરનો કરાતા શાળા સંચાલકો અને વાલીઓનો વિરોધ

અમદાવાદ : ઉનાળાની વિદાય અને ચોમાસાના આગમન સાથે જ  શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં જ એક પરિપત્ર જાહેર કરીને રાજ્યના તમામ ગ્રાન્ટેડ શાળાઓનો સમય સવાર પાળીને બદલે ફરજિયાત બપોરનો કરવાનો આદેશ કર્યો છે. આ આદેશને પગલે રાજ્યની 7620 શાળાઓને સીધી અસર થઇ છે અને આ પરિપત્રનો શાળા સંચાલકોમાં રોષ ફેલાયો છે તો બીજી બાજુ વિદ્યાર્થીઓ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code