1. Home
  2. Tag "PSU BANKS"

ડઝન જેટલી જાહેર ક્ષેત્રની કંપનીઓએ સરકારને ડિવિડન્ડ પેટે રૂ.6600 કરોડ ચૂકવ્યા

સરકાર માટે PSU મોટી આવકનું સાધન PSUએ ડિવિડન્ડ પેટે સરકારને રૂ.6600 કરોડનું ડિવિડન્ડ ચૂકવ્યું સરકારે જાહેર ક્ષેત્રની કંપનીઓ તરફથી રૂ. 50,028 કરોડનું ડિવિડન્ડ મળવાનું લક્ષ્યાંક નક્કી કર્યું છે નવી દિલ્હી: સરકાર માટે જાહેર ક્ષેત્રની કંપની (PSU) આવક માટેનું એક મોટું સાધન સાબિત થઇ રહ્યું છે. કેન્દ્ર સરકારને ડઝન જેટલા સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝિસ (CPSE) તરફથી […]

આગામી બજેટમાં સરકાર PSU બેંકોમાં મૂડી ઠાલવે તેવી શક્યતા નહીવત્

નવી દિલ્હી: હવે આગામી બજેટમાં જાહેર ક્ષેત્રની બેંકોમાં વધુ મૂડી ઠાલવવાની આવશ્યકતા નહીં રહે. તેનું કારણ એ છે કે આ વર્ષે કોરોના રોગચાળો છતાં સરકારને પેટ્રોલ-ડીઝલથી ભરપૂર કમાણી થઇ છે તેમજ સરકારી બેંકોની સ્થિતિમાં પણ સુધારો થયો છે અને NPAનું પ્રમાણ ઘટ્યું છે. જાહેર ક્ષેત્રની બેંકોની બેડ લોનમાં ઘટાડો થયો છે તેમની આર્થિક સ્થિતિમાં સુધારો […]

ભારત ચાર સરકારી બેંકોમાં 14,500 કરોડ રૂપિયા ઠાલવશે

ભારત સરકાર હવે ચાર માંદી બેંકોમાં અંદાજે 14,500 કરોડ રૂપિયા ઠાલવશે સરકારના આ પગલાંથી કેટલીક બેંકો RBIના નિયમનમાંથી બહાર આવે તેવી સંભાવના સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, બેંક ઑફ ઇન્ડિયા અને યુકો બેંકને ફંડ્સ અપાશે નવી દિલ્હી: ભારતમાં કેટલીક સરકારી બેંકો હજુ પણ NPAના ભારણ હેઠળ છે ત્યારે સરકાર હવે કેપિટલ બફરને મજબૂત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code