ગુજરાતમાં 22મી મેથી 5 જુન સુધી પ્લાસ્ટિકનું પ્રદૂષણ ઘટાડવા જન જાગૃતિ કાર્યક્રમો યોજાશે
રાજ્યમાં 53 નુક્કડ નાટક દ્વારા પર્યાવરણને સ્વચ્છ રાખવા જનજાગૃતિ સંદેશ અપાશે તા. 5મી જૂનના રોજ ‘વિશ્વ પર્યાવરણ દિવસની ઊજવણી કરાશે રાજ્યના જુદા બીચ પર સ્વચ્છતાના કાર્યક્રમો પણ યોજાશે ગાંધીનગરઃ પર્યાવરણની સુરક્ષા અને પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવાના ધ્યેય સાથે આગામી તા. 5 જૂનના રોજ ‘વિશ્વ પર્યાવરણ દિવસ-2025’ની ઉજવણી કરવામાં આવશે. વન-પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા તેમજ રાજ્યમંત્રી મુકેશ પટેલના […]