દેશભરમાં 730 સંકલિત જાહેર આરોગ્ય પ્રયોગશાળાઓ, 3382 જાહેર આરોગ્ય એકમો અને 602 ક્રિટિકલ કેર બોક્સ બનાવાયાઃ અમિત શાહ
મુંબઈઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે મહારાષ્ટ્રના પુણેમાં પૂના લાઇફસ્પેસ ઇન્ટરનેશનલનું ભૂમિપૂજન કર્યું. આ પ્રસંગે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને કેન્દ્રીય સહકાર રાજ્યમંત્રી મુરલીધર મોહોલ સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં પુણે શહેર તેમજ રાજ્યભરના 6 હજાર વિદ્યાર્થીઓ […]