1. Home
  2. Tag "Public Life"

NCW સાથે મળીને ટેક્નોલોજી, બિઝનેસ અને જાહેર જીવનનું નેતૃત્વ કરતી મહિલાઓ

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના આશ્રય હેઠળ સ્કૂલ ઓફ ક્રિમિનલ લો એન્ડ મિલિટરી લોએ રાષ્ટ્રીય મહિલા આયોગ (એનસીડબલ્યુ) ના સહયોગથી 30 એપ્રિલ, 2024ના રોજ “રાઇઝ એન્ડ લીડઃ યંગ વુમન પાયોનિયરિંગ ટેકનોલોજી, બિઝનેસ અને પબ્લિક લાઇફ” શીર્ષકવાળી ક્ષમતા નિર્માણ કાર્યક્રમનું આયોજન કર્યું છે. ગુજરાતના યુનિવર્સિટી કેમ્પસમાં યોજાયેલી આ પહેલનો ઉદ્દેશ મહિલાઓને વિવિધ ક્ષેત્રોમાં નેતૃત્વની ભૂમિકા નિભાવવા […]

રાજસ્થાનમાં કાતિલ ઠંડીઃ મોટાભાગના શહેરો અને નગરોમાં ઠંડીનો પારો ગગડ્યો, જનજીવનને અસર

જયપુરઃ ઉત્તરભારતમાં પડેલી હિમ વર્ષના પગલે પંજાબ, દિલ્હી અને ગુજરાત સહિતના રાજ્યોમાં શીતલેહરનું મોજુ ફરી વળ્યું છે. દરમિયાન રાજસ્થાનમાં કાતિલ ઠંડી પડી રહી છે જેના કારણે જનજીવનને પણ વ્યાપક અસર થઈ છે. બિકાનેરમાં તાપમાનનો પારો શૂન્ય ઉપર પહોંચ્યો છે. આમ આ વર્ષે જાન્યુઆરી મહિનામાં ઠંડીએ 57 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. હનુમાનગઢ, ગંગાનગર અને […]

જાહેર જીવનમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધવું જોઈએઃ રાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આઇઝોલમાં મિઝોરમ વિધાનસભાના સભ્યોને સંબોધિત કર્યા હતા. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, પર્વતીય વિસ્તારોની ભૌગોલિક સ્થિતિ વિકાસ માટે ખૂબ જ પડકારજનક છે; પરંતુ તેમ છતાં મિઝોરમે તમામ માપદંડો પર અને ખાસ કરીને માનવ વિકાસના ક્ષેત્રમાં નોંધપાત્ર કામ કર્યું છે. શિક્ષણ અને આરોગ્યસંભાળ એ સુશાસનના બે મહત્વના સ્તંભો હોવાથી, […]

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયુઃ ગુજરાતી યાત્રાળુઓ ફસાયાં

અમદાવાદઃ ઉત્તરાખંડમાં પડેલા ભારે વરસાદના કારણે ત્યાંના જનજીવન ઉપર વ્યાપક અસર પડી છે. તેમજ ચારધામ સહિતની યાત્રાએ ગયેલા હજારો શ્રદ્ધાળુઓ ફસાયાં છે. જેમાં ગુજરાતના શ્રદ્ધાળુઓનો સમાવેશ થાય છે. રાજકોટના 30 શ્રદ્ધાળુઓ ફસાયાં હોવાનું જાણવા મળે છે. બીજી તરફ સરકારે ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતના નાગરિકોને પરત લાવવાની કવાયત શરૂ કરવામાં આવી છે. તેમજ એક હેલ્પલાઈન નંબર પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code