અજમેરઃ જાહેર અને ધાર્મિક સ્થળો ઉપર લાઉડસ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ
નવી દિલ્હીઃ રાજસ્થાનના અજમેરમાં જિલ્લા પ્રશાસને ધ્વનિ પ્રદૂષણને રોકવા માટે તમામ જાહેર અને ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકરનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. અજમેર જિલ્લા પ્રશાસને 7 એપ્રિલથી આ પ્રતિબંધ લાગુ કર્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં ધાર્મિક સ્થળો પર લગાવવામાં આવેલા લાઉડસ્પીકરને લઈને વિવાદો ઉભા થાય છે. દરમિયાન અજમેર જિલ્લા પ્રશાસને શહેરમાં એક મહિના માટે […]