1. Home
  2. Tag "public"

જીટીયુની વિન્ટર અને સમર સેમેસ્ટરની પરીક્ષાઓની તારીખ કરાઈ જાહેર

અમદાવાદઃ કોરોના મહામારીની બીજી લહેરના કારણે અનેક શૈક્ષણિક સંસ્થાઓએ પરીક્ષાઓ મોકુફ રાખી હતી. જો કે, હવે કોરોના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેથી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા હવે પરીક્ષાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દરમિયાન જીટીયુ દ્વારા વિન્ટર અને સમર સેમેસ્ટરની વિવિધ કોર્સની એમસીક્યુ આધારીત ઓનલાઈન ટ્રાયલ ટેસ્ટ અને ફાઈનલ પરીક્ષાઓ તા. 3જી જુનથી […]

અમદાવાદમાં યલો એલર્ટ જાહેરઃ સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી

હવામાન વિભાગે કરી આગાહી બપોરે કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ આગામી 48 કલાક આકરી ગરમી પડશે અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. બપોરના સમયે આકરી ગરમી પડતી હોવાથી લોકો કામ વગર બહાર જવાનું ટાળીને ઓફિસ અને ઘરમાં પંખા તથા એસી પાસે બેસી રહેવાનું પસંદ કરે છે. દરમિયાન હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક […]

ગુજરાતમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીની તડામાર તૈયારીઓ, માર્ગદર્શિકા જાહેર કરાઈ

અમદાવાદઃ ગુજરાતમાં તા. 26મી જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે સરકાર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈને રાજ્ય સરકાર દ્વારા એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જે અનુસાર તાલુકા કક્ષાના રાષ્ટ્રધ્વજને સલામી આપવા માટે 250 લોકોને જ આમંત્રણ આપી શકાશે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત સરકારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code