જમ્મુ-કાશઅમીરના પુલવામાં જૈશના આતંકીના 2 મદદગારની ધરપકડ-હથિયારોની સપ્લાય કરતા હતા
પુલવામાં જૈશના આતંકીના 2 મદદગારની ધરપકડ આ મદદગાર આતંકીઓને હથિયારોની સપ્લાય કરતા હતા શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરમાં આતંકીઓને મદદ કરતા લોકો પર સુરક્ષાદળોએ કાર્યવાહી શરુ કરી છે ત્યારે સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીરના પુલવામામાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના બે મદદગારોની ધરપકડ કરી છે.ળતી માહિતી પ્રમાણે આ બંને આરોપી આતંકવાદીઓને ખોરાક, આશ્રય, પરિવહન અને હથિયારોની સપ્લાય સહિત તમામ […]


