ખેડૂત આંદોલન – હવે નિવૃત સૈનિકોએ માંગ નહી સ્વીકારાય તો મેડલ પરત કરવાની ચીમકી ઉચ્ચારી
                    દિલ્હીની સરહદો ખેડૂતોથી જામ છેલ્લા 15 દિવસથી ખેડૂતો કરી રહ્યા છે આંદોલન નિવૃત સૈનિકો આવ્યા ખેડૂતોના સમર્થનમાં માંગ નહી સ્વીકારે તો મેડલ પરત કરવાની ચીમકી ઉચ્ચારી દિલ્હીઃ- દેશમાં ખેડૂત આંદોલન ઉગ્ર બનતુ જાય છે, છેલ્લા ઘણા દિવસોથી પંજાબ,હરિયાણા  તેમજ અનેક વિસ્તારોના ખેડૂતો દિલ્હી બોર્ડર પર અડગ રહીને પોતાની માંગ પુરી કરવા બાબતે આંદોલન કરી રહ્યા […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

