લિવ ઇન રિલેશનશીપની અરજી કોર્ટે ફગાવી, કહ્યું – લિવ ઇન રિલેશનશીપ નૈતિક અને સામાજીક રીતે અસ્વીકાર્ય
લિવ ઇન રિલેશનશીપની અરજી પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે ફગાવી લિવ ઇન રિલેશનશીપ નૈતિક અને સામાજીક રીતે અસ્વીકાર્ય: હાઇકોર્ટ આ અરજી ભાગી ગયેલા યુગલ દ્વારા રક્ષણ મેળવવા માટે કરવામાં આવી હતી નવી દિલ્હી: દેશમાં આજકાલ લિન ઇન રિલેશનશીપના અનેક કિસ્સાઓ જોવા મળે છે ત્યારે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં લિવ ઇન રિલેશનશીપને લઇને એક અરજી કરાઇ હતી. […]