પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ભારે વરસાદથી તબાહી, મૃત્યુઆંક 166 પર પહોંચ્યો
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ચોમાસાના વરસાદથી તબાહી ચાલુ છે. પંજાબ પ્રાંતમાં ચોમાસાને કારણે મૃત્યુઆંક 166 પર પહોંચી ગયો. સિયાલકોટ અને ઝેલમમાં વધુ બે લોકોના મોત બાદ આ આંકડો વધ્યો છે. આ સમય દરમિયાન, પ્રાંતના ઘણા શહેરોમાં ફરી એકવાર મુશળધાર વરસાદે તબાહી મચાવી છે. પાકિસ્તાન હવામાન વિભાગ (પીએમડી) અનુસાર, સિયાલકોટમાં સૌથી વધુ 78 મીમી વરસાદ નોંધાયો છે. તે […]