પંજાબી બાગમાં બિલ્ડિંગના ત્રીજા માળે લાગી આગ, બે બાળકો બળીને ખાખ
પંજાબી બાગના મનોહર પાર્ક વિસ્તારમાં રવિવારે રાત્રે એક બિલ્ડિંગના ત્રીજા માળે આગ લાગી હતી. આગમાં દાઝી જવાથી બે બાળકોના મોત નીપજ્યા હતા, જ્યારે ઘર માલિક બાળકોને બચાવતા દાઝી ગયા હતા. ઘાયલોની આચાર્ય ભિક્ષુ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મૃત બાળકોની ઓળખ 14 વર્ષની સાક્ષી અને 7 વર્ષના આકાશ તરીકે થઈ છે અને ઈજાગ્રસ્તની ઓળખ સંદીપ […]