ધનતેરસ પર સોનું ખરીદવું શુભ – આ વર્ષે 25 ટકા સુધી વધી શકે છે સોનાની ખરીદી
ધન તેરસ પર સોનુ ખરીદવું શુભ માનવામાં આવે છે આ વર્ષે 25 ટકા સુધી ખરીદી વધી શકે છે દિલ્હીઃ- દેશભરમાં ચારે તરફ દિવાળીની તૈયારીઓ જોવા મળી રહી છે, ત્યારે આવનારા તહેવારને લઈને લોકો ખરીદીમાં જોતરાયા છે ખઆસ કરીને ઘન તેરસ પર અનેક લોકો સોનુ ખરીદવાનો વિચાર કરીને બેસ્યા છે તેવામાં આ વર્ષ દરમિયાન સોનાની ખરીદી […]