સુરતમાં પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં રૂપિયા 12 લાખનો ગાંજો પકડાયો
સુરત, 23 માર્ચ 2026: Marijuana seized શહેરમાં એરપોર્ટથી ગાંજો પકડાયા બાદ પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી રૂપિયા 12 લાખની કિંતમનો ગાંજો પકડાયો છે. પોલીસની એસ.ઓ.જી. અને એન.ડી.પી.એસ. ડેડીકેટેડ ટીમ દ્વારા ટ્રેનના એક કોચમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે એક થેલો મળી આવ્યો હતો. જેમાં ગાંજો ભરેલો હતો. આરોપી પોલીસને જોઈને થેલો છોડીને નાસી ગયો હતો. આ […]


