અમદાવાદના ગુરૂકૂળ વિસ્તારમાં પૂર્વી ટાવરના 8માં માળે લાગી આગ
એસી કોપ્રેસર ફાટતા આગ લાગ્યાનું અનુમાન ગેસ સિલિન્ડરના બે બાટલાં ધડાકા સાથે ફાટ્યા કોઈ જાનહાની નહીં, કેટલાક રહિશો દોડીને ઘરની બહાર નિકળી ગયા અમદાવાદઃ શહેરના ગુરુકુળ વિસ્તારમાં સુભાષચોક પાસે આવેલા પૂર્વી ટાવરમાં 8મા માળે આજે આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. આગની જાણ ફાયરબ્રિગેડને કરાતા ફાયરનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પૂર્વી ટાવરના 8માં […]