પુષ્કર સિંહ ધામી ઉત્તરાખંડ રાજ્યના નવા મુખ્યમંત્રી બન્યાઃ આજ રોજ મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરશે
પુષ્કર સિંહ ધામી ઉત્તરાખંડના નવા સીએમ આજ રોજ મુખ્યમંત્રી પદના શપલ લેશે દેહરાદૂનઃ- છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તરપ્રદેશના રાજકરણમાં ઉથલ પાથલ સર્જાયા બાદ મુખ્યમંત્રી તિરથ સિંહ રાવતે પોતાના સીએમ પદ પરથી રાજીનામુ આપ્યું હતું ત્યાર બાદ નવા મુખ્યમંત્રીને લઈને અનેક ચર્ચાએ જોર પકડ્યું હતું, ત્યારે હવે રાજ્યને તેમના નવા સીએમ મળી ચૂક્યા છે,પુષ્કરસિંહ ધામી આજે […]