અમેરિકા રશિયાની સરહદો પાસે 12 હજાર જવાનો મોકલશે
નવી દિલ્હી: યુક્રેન ઉપર રશિયાએ આજે સતત 17માં દિવસે પણ હુમલા ચાલુ રાખ્યાં હતા. બીજી તરફ રશિયન સૈના રાજધાની કિવ ઉપર કબજો જમાવવા સતત આગળ વધી રહ્યું છે. દરમિયાન યુક્રેનના બ્રોવરી જિલ્લામાં બોમ્બમારામાં ખાદ્ય ગોડાઉનમાં આગ લાગી હતી. આમ યુક્રેનમાં ખાદ્યસંકટ ઉભુ કરીને રશિયા હથિયાર હેઠા મુકાવવા માંગતું હોવાનું લાગી રહ્યું છે. રશિયાની કાર્યવાહીને પગલે […]


