1. Home
  2. Tag "quad countries"

પ્રથમ વખત ક્વાડ દેશોનો હિંદ મહાસાગરની બહાર ઓસ્ટ્રેલિયાના સિડનીમાં માલાબાર યુદ્ધ કવાયતનો આજથી આરંભ

દિલ્હીઃ- ચીન સામે પોતાની તાકાત દેખાડવા ક્વાડ દેશઓ હવે તૈયાર છે આ શ્રેણીમાં નૈસેનાની માલાબાર કવાયત પ્રથમ વખત હિંદ મહાસાગરની બહાર આજરોજ 11 ઓગસ્ટથી 12 ઓગસ્ટ સુઘી યોજાવા જઈ રહી છે. 11 થી 21 ઓગસ્ટ દરમિયાન સિડનીમાં યોજાનારી મલબાર કવાયતમાં ચાર ક્વોડ દેશો ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનની નૌકાદળ ભાગ લેશે. 2020માં ઓસ્ટ્રેલિયાએ ભારતના આમંત્રણ […]

ક્વાડ દેશોનો આતંકવાદને લઈને મોટો નિર્ણય – વર્કિંગ ગ્રુપનું ગઠન કરાયું

ક્વાડ દેશોનો આતંકવાદને લઈને મોટો નિર્ણય  વર્કિંગ ગ્રુપનું ગઠન કરાયું દિલ્હીઃ- આ વર્ષ દરમિયાન જી 20 દેશોની અધ્યક્ષતા ભારત કરી રહ્યું છે જેને લઈને વિદેશમંત્રીઓની બેઠકનો દોર શરુ છે ત્યારે આતંકવાદ સામે ક્વાડ દેશઓએ લાલઆંખ કરી છે અને આ માટે વરપ્કિંગ ગૃપનું ગઠન પણ કરવામાં આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે ક્વાડ દેશોમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને […]

ક્વાડ દેશોની બેઠક યોજાઈ તે પહેલા પીએમ મોદી અમેરિકી રાષ્ટ્રપતિ જોબાઈડેન સાથે કરશે અલગથી બેઠક

પીએમ મોદી જોબાઈડેન સાથે કરશે બેઠક ક્વાડ દેશોની બેઠક પહેલા પીએમ મોદી જોબાઈડનને મળશે ખાસ મુદ્દાઓને લઈને બન્ને નેતાઓ વચ્ચે થશે ચર્ચા દિલ્હીઃ- ક્વાડ ગ્રુપ દેશોના નેતાઓની પ્રથમ વ્યક્તિગત બેઠક 24 સપ્ટેમ્બરે વ્હાઈટ હાઉસમાં યોજાનાર છે. આ સમગ્ર સમય દરમિયાન, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન અન્ય દેશોના નેતાઓ જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસન […]

ક્વાડ સમિટઃ બે વર્ષમાં પ્રથમ વખત પીએમ મોદી કરશે વિદેશ યાત્રા- કોરોના અને દરિયાઈ સુરક્ષા જેવા મુદ્દાઓ ચર્ચાના કેન્દ્ર સ્થાને

પીએમ મોદી 2 વર્ષમાં પ્રથમ વખતે જેશ વિદેશ ક્વાડ શિખર સમ્મેલનમાં પીએમ મોદી  લેશે ભાગ આ બેઠકમાં કોરોનાથી લઈને દરિયાઈ સુરક્ષા ચર્ચાના સ્થાને હશે 24 તારીખે યોજાશે આ શિખર સમ્મેલન દિલ્હીઃ-દેશના પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીછેલ્લા  બે વર્ષથી કોરોનાની  સ્થિતિને લઈને જરેક બેઠકમાં ડિજિટલ માધ્યમથી જોડાતા હતા ત્યારે હવે 2 વર્ષ બાદ પ્રથમ વખત પીએમ મોદી વિદેશની […]

ભારત સહિત ક્વાડ દેશોની નૌસેના વચ્ચે 26 થી 29 ઓગસ્ટ સુધી યુદ્ધાભ્સાયઃ INS વિરાટ પણ સામેલ

ક્વાડ દેશોની નૌસેનાનો 4 દિવસીય યુદ્ધાભ્યાસ આઈએનએસસવિરાટ પણ લેશે ભાગ ચીનને દેખાડાશે  નોસેનાનું શક્તિ પ્રદર્શન દિલ્હીઃ- ભારત સહિત ક્વાડ દેશો અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનની ચાર દિવસની નૌકા યુદ્ધાભ્યાસ 26 થી 29 ઓગસ્ટ દરમિયાન ગુઆમ કિનારે યોજાનાર છે.ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનની લશ્કરી ગતિવિધિઓને જોતા વૈશ્વિક ચિંતા વચ્ચે આ હાઇ વોલ્ટેજ યુદ્ધાભ્યાસ હાથ ધરવામાં આવી રહ્યો છે,ભારત સહીતના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code