મુન્દ્રા પોર્ટ પરથી 110 કરોડ કિંમતની પ્રતિબંધિત ટેબ્લેટનો જથ્થો પકડાયો
પ્રતંબિધિત દવાનો જથ્થો સાઉથ આફ્રિકા મોકલાયો હતો, આફ્રિકા પહોંચેલા ચાર કન્ટેઈનરોને કસ્ટમની સુચનાથી પરત મોકલાયા ઊંઘ ન આવે તે માટે થાય છે, દવાનો ઉપયોગ ભૂજઃ કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી પ્રતિબંધિત દવાનો મોટો જથ્થો પકડાયો છે. જેની બજાર કિંમત 110 કરોડ રૂપિયા થવા જાય છે. પ્રતિબંધિત દવાનો આ જથ્થો સાઉથ આફ્રિકામાં મોકલવામાં આવ્યો હતો, સાત કન્ટેનરો […]