વાઈસ એડમિરલ હરિ કુમાર આજે એડમિરલ કરમબીર સિંહના સ્થાને નવા નેવી ચીફ તરીકેનો કાર્યભાર સંભાળશે
નેવી ચીફના વાઈસ એડમિરલ તરીકે હરિ કુમાર આજ રોજ સંભાળશે પદ એડમિરલ કરમબીર સિંહની લેશે જગ્યા દિલ્હી :વાઈસ એડમિરલ હરિ કુમાર આજે એડમિરલ કરમબીર સિંહના સ્થાને નવા નેવી ચીફ તરીકેનો કાર્યભાર સંભાળશે.ઈન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ હેડક્વાર્ટરના ભાગરૂપે વાઈસ એડમિરલ આર હરિ કુમારે થિયેટર કમાન્ડ સ્ટ્રક્ચર્સના મૂળભૂત નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી છે. 12 એપ્રિલ 1962ના રોજ જન્મેલા […]