વરિષ્ઠ પત્રકાર આર. કે. મિશ્રાનું લાંબી માંદગી બાદ 76 વર્ષે નિધન
અમદાવાદ, 23 ફેબ્રુઆરી, 2026 – ગુજરાતના એક વરિષ્ઠ પત્રકાર આર. કે. મિશ્રાનું આજે લાંબી માંદગી બાદ 76 વર્ષની વયે નિધન થયું હતું. શહેરના શિલજ વિસ્તારમાં આવેલા અંતિમધામમાં તેમની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી. તે સમયે અમદાવાદના વરિષ્ઠ પત્રકારો હાજર રહ્યા હતા. સ્વ. મિશ્રાજી છેલ્લા પાંચેક દાયકાથી પત્રકારત્વ ક્ષેત્રમાં સક્રિય હતા. જોકે, કેટલાક વર્ષોથી તેઓ પ્રોસ્ટેટ […]


