તેલુગુ ફિલ્મ ઉદ્યોગ હજુ પણ તેના મૂળ સાથે જોડાયેલોઃ આર.માધનવ
ફિલ્મ જગતમાં પ્રતિભાશાળી કલાકારોમાં સ્થાન મેળવનાર આર. માધવનને દક્ષિણ ઉદ્યોગમાં તેમને જેટલો પ્રેમ મળે છે, તેટલા જ હિન્દી પટ્ટામાં પણ તેમના ચાહકો છે. તાજેતરમાં આર માધવન હિન્દી અને દક્ષિણની ફિલ્મોના નિર્માણ અને બદલાતા દૃશ્ય વિશે વાત કરતા જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે, હિન્દી ફિલ્મ ઉદ્યોગના વધતા જતા કન્ટેન્ટ બેઝની તુલનામાં તેલુગુ અને મલયાલમ ફિલ્મ […]