ભાવનગરના કાળા તળાવ ગામે પાટિદારોની સભા બાદ હવે રબારી સમાજે પણ બાંયો ચઢાવી
વૃદ્ધને માર મારવાના બનાવના વિરોધમાં પાટિદારો એકઠા થયા હતા, પાટીદારોએ પોલીસ પર દબાણ લાવી યુવક સામે લૂંટનો ખોટો કેસ કર્યોઃ રબારી સમાજ, પાટિદારોની જેમ હવે રબારી સમાજ પણ એકત્ર થશે ભાવનગરઃ જિલ્લાના વલ્લભીપુર તાલુકાના કાળાતળાવ ગામમાં તાજેતરમાં અરજણભાઈ દિહોરા નામના વૃદ્ધ પાટીદારને રબારી સમાજના રાજુ ઉલવા નામના યુવકે કોદાળીના હાથાથી માર માર્યો હતો. આ બનાવને […]