1. Home
  2. Tag "Rage"

અમેરિકાના કેલિફોર્નિયામાં બર્ડ ફ્લૂનો પ્રકોપ, દૂધ ઉત્પાદનમાં ભારે ઘટાડો

યુએસએમાં એવિયન ઈન્ફલ્યુએન્ઝા A (H5N1) વાયરસના કેસ સતત વધી રહ્યા છે. કેલિફોર્નિયાના અધિકારીઓના જણાવ્યા અનુસાર ઓગસ્ટથી અત્યાર સુધીમાં બર્ડ ફ્લૂની 984 ડેરીઓમાંથી 659 માં અસર થઈ છે. આમાંથી એક ચતુર્થાંશ કેસો છેલ્લા મહિનામાં જ નોંધાયા હતા. રાજ્યના ડેરી ઉદ્યોગમાં ઝડપથી ફેલાતા વાયરસને કારણે ગવર્નર ગેવિને ગયા અઠવાડિયે કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી. કેલિફોર્નિયાના ગવર્નરે એક […]

બાંગ્લાદેશમાં ત્રિરંગાના અપમાન પર રોષ, કોલકાતાની હોસ્પિટલમાં પડોશી દેશના દર્દીઓની સારવાર નહીં થાય

ભારતની સાથે સાથે માનવાધિકાર સંગઠનો પણ બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચારને લઈને અવાજ ઉઠાવી રહ્યા છે. દરમિયાન, પશ્ચિમ બંગાળની એક હોસ્પિટલે બાંગ્લાદેશમાં ટોળા દ્વારા ભારતીય રાષ્ટ્રધ્વજ સળગાવવાની કથિત ઘટના પર નારાજગી વ્યક્ત કરી છે. એટલું જ નહીં, આ હોસ્પિટલે કહ્યું છે કે તે પાડોશી દેશમાં લઘુમતીઓ પર થતા અત્યાચારના વિરોધમાં બાંગ્લાદેશી દર્દીઓની સારવાર પણ […]

અફઘાનિસ્તાનમાં મોહરતના પર્વને લઈને તાલિબાનના આકરા વલણને લઈને શિયા મુસ્લિમોમાં રોષ

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન હેઠળ શિયા મુસ્લિમો ખૂબ જ પરેશાન હોવાનું ચર્ચાય રહ્યું છે. અફઘાનિસ્તાનના શિયા મુસ્લિમોએ તાલિબાન લડવૈયાઓ પર ધ્વજ ફાડી નાખવા અને તંબુઓ ઉખેડી નાખવાનો આરોપ લગાવ્યો છે. અફઘાન શિયા મુસ્લિમોએ કહ્યું કે, તેમના જ દેશમાં તેમના પર અત્યાચાર થઈ રહ્યો છે. તાલિબાન તેમને મોહર્રમનો શોક કરવા દેતા નથી. અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code