1. Home
  2. Tag "Raghav Chadha"

સંસદમાં ડેટા રોલઓવરની માંગ ઉઠી, રાઘવ ચઢ્ઢાએ મોબાઈલ વપરાશકારોનો પક્ષ રજૂ કર્યો

નવી દિલ્હી, 23 માર્ચ 2026: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ આજે સંસદમાં શૂન્યકાળ દરમિયાન દેશના કરોડો મોબાઈલ યૂઝર્સના હિતમાં એક મહત્વનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે માંગ કરી છે કે મોબાઈલ યૂઝર્સનો જે ડેટા વપરાયા વગરનો બાકી રહે છે, તેને આગલા દિવસે વાપરવાની મંજૂરી મળવી જોઈએ. આ સાથે જ તેમણે યૂઝર્સ વચ્ચે ડેટા ટ્રાન્સફર […]

કેજરીવાલ સરકારના મંત્રી આતિશીનો ભાજપમાંથી ઓફર મળ્યાનો દાવો, કહ્યું- રાઘવ ચઢ્ઢા સહીત 4ની થશે ધરપકડ

નવી દિલ્હી: દિલ્હીના કથિત દારૂ ગોટાળામાં નામ ઉછળ્યા બાદ અરવિંદ કેજરીવાલની સરકારના મંત્રી આતિશીએ મંગળવારે ચુપકીદી તોડતા ભારતીય જનતા પાર્ટી પર સનસનાટીપૂર્ણ આરોપ લગાવ્યો છે. આતિશીએ દાવો કર્યો છે કે તેમના એક નિકટવર્તી વ્યક્તિના માધ્યમથી ભાજપે તેમનો સંપર્ક કર્યો છે. આતિશીએ કહ્યું છે કે જો તે બાજપમાં સામેલ નહીં થાય, તો એક માસમાં તેમને એરેસ્ટ […]

આમ આદમી પાર્ટીએ રાઘવ ચઢ્ઢાને આપી નવી જવાબદારી , રાજ્યસભામાં પાર્ટીના નેતા તરીકે કર્યા નિયુક્ત

દિલ્હી – આમ આદમી પાર્ટી એ રાઘવ ચઢ્ઢા ને નવી જવાબદારી સોંપી છે આમ આદમી પાર્ટી  એ રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને નવી જવાબદારી સોંપી છે. AAPએ તેમને સાંસદ સંજય સિંહની ગેરહાજરીમાં રાજ્યસભામાં પાર્ટીના નેતા બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સાંસદ સંજય સિંહની ધરપકડ કરવામાં આવી છે અને હાલમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code