1. Home
  2. Tag "Rahul Gandhi"

રાહુલ ગાંધીના શીખ સમુદાયના આપતિજનક ભાષણથી ભાજપ નારાજ: કેસ કરાશે..

નવી દિલ્હીઃ વિદેશમાં રાહુલ ગાંધીએ શીખ સમુદાયને લઈને જે ભાષણ આપ્યુ છે તેને લઈને વિરોધનો વંટોળ પંજાબ, હરિયાણા અને બીજા સિંધ પ્રાંતમાં વર્તી ગયો છે અને આ ભાષણની અગ્નજવાળ આખા દેશમાં ફેલાઈ રહી છે. દરમિયાન ભાજપે શિખ સમુદાયને મામલે રાહુલ ગાંધી ઉપર આકરા પ્રહાર કરીને માફી માંગવા જણાવ્યું હતું. જો રાહુલ ગાંધી માફી નહીં માગે […]

કોંગ્રેસ હંમેશા અનામત વિરોધી રહી છેઃ ભાજપા

અનામત મામલે રાહુલ ગાંધીએ અમેરિકામાં કર્યું નિવેદન રાહુલ ગાંધીના નિવેદનનો માયાવતીએ વિરોધ કર્યો ભાજપાએ પણ રાહુલ ગાંધીના નિવેદન મામલે માયાવતીને આપ્યું સમર્થન લખનૌઃ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ અનામત અંગે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નિવેદન સામે વાંધો વ્યક્ત કર્યો છે. ભારતીય જનતા પાર્ટીએ આ મુદ્દે બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમોને સમર્થન આપ્યું છે. રાહુલ ગાંધીએ તેમના […]

જોર્જટાઉન યુનિવર્સિટીમાં રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓ સાથે કર્યો સંવાદ, PM મોદી ઉપર કર્યાં પ્રહાર

કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધી હાલ અમેરિકાના પ્રવાસે લોકસભાની ચૂંટણી પછી ભારતમાં ઘણું બદલાયુઃ રાહુલ ગાંધી નવી દિલ્હીઃ કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધી હાલ અમેરિકાના પ્રવાસે છે, જ્યાં તેઓ વિવિધ કાર્યક્રમમાં હાજરી આપી રહ્યાં છે. દરમિયાન જોર્જટાઉન યુનિવર્સિટીમાં રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. જે બાદ રાહુલ ગાંધી વર્જિનિયા જશે અને અહીં વસવાટ કરતા […]

હરિયાણા વિધાનસભા ચૂંટણીઃ ઈન્ડિ ગઠબંધનમાં ભંગાણના એંધાણ

આપ તમામ બેઠકો ઉપર ઉમેદવારો ઉભા રાખશે એકાદ-બે દિવસમાં આપ સત્તાવાર રીતે કરશે જાહેરાત નવી દિલ્હીઃ હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસાર તેજ કરવામાં આવ્યો છે. બીજી તરફ ભાજપા અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. દરમિયાન આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતારવાની તૈયારી કરી રહ્યું છે. કોંગ્રેસ […]

રાહુલ, અખિલેશ અને તેજસ્વીની સરકાર બનશે તો ભારતને પાકિસ્તાન-બાંગ્લાદેશ બનાવશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી અને ભાજપના ફાયર બ્રાન્ડ નેતા ગિરીરાજ સિંહએ ઈન્ડી ગઠબંધન ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. બેગુસરાયમાં પત્રકારો સમક્ષ તેમણે જણાવ્યું હતું કે, તેજસ્વી યાદવ, અખિલેશ યાદવ અને રાહુલ ગાંધી મુસ્લિમ વોટ બેંક ઉપર નિર્ભર છે. તેમની સરકાર બનશે તેઓ બિહાર અને ઉત્તરપ્રદેશમાં શુક્રવારને રજા જાહેર કરી દેશે. તેમજ દેશમાં રાહુલ ગાંધી, અખિલેશ […]

ઈન્ડી ગઠબંધને નરેન્દ્ર મોદીના આત્મવિશ્વાસને ખતમ કરી નાખ્યોઃ રાહુલ ગાંધી

રાહુલ ગાંધી અને ખડગે જમ્મુ-કાશ્મીરના પ્રવાસે જમ્મુ-કાશ્મીરમાં આગામી દિવસોમાં યોજાશે વિધાનસભા ચૂંટણી રાહુલ ગાંધીએ કોંગ્રેસ કાર્યકરોને કર્યું સંબોધન નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેને લઈને ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બીજી તરફ રાજકીય પક્ષો દ્વારા પોતાની રણનીતિ તૈયાર કરી લેવામાં આવી છે. દરમિયાન કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને […]

પેરિસ ઓલિમ્પિકમાં નીરજ ચોપરાની સિદ્ધિ પર દેશને ગર્વઃ કોંગ્રેસ

નવી દિલ્હીઃ કોંગ્રેસે નીરજ ચોપરાને પેરિસ ઓલિમ્પિકમાં ભાલા ફેંક સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતીને સતત બે ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય ટ્રેક અને ફિલ્ડ એથ્લેટ બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર કહ્યું હતું કે, “તમે હંમેશાથી ચેમ્પિયન છો. નીરજ ચોપરા, તમારી અભૂતપૂર્વ સિદ્ધિ માટે ખૂબ ખૂબ અભિનંદન. રાજ્યસભામાં […]

વાયનાડ ભૂસ્ખલનને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવી જોઈએ : રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પાસે વાયનાડ ભૂસ્ખલનને રાષ્ટ્રીય આપત્તિ તરીકે જાહેર કરવાની માંગ કરી છે. રાહુલ ગાંધીએ બુધવારે લોકસભામાં કહ્યું હતું કે, વાયનાડમાં એક ભયાનક દુર્ઘટના બની છે. તે થોડા દિવસો પહેલા તેની બહેન સાથે વાયનાડ ગયો હતો અને તેણે આ દુર્ઘટનાને કારણે થયેલી તબાહી, પીડા અને વેદનાને જાતે જ જોઈ હતી. તેમણે […]

અનુરાગ ઠાકુરે રાહુલ ગાંધીને સંસદમાં એવો શું જવાબ આપ્યો કે ખુદ વડાપ્રધાને કરી તેમની પ્રશંસા ?

એક તરફ રાહુલ ગાંધી સંસદમાં શાસક પક્ષને ઘેરી રહ્યા છે તો બીજી તરફ શાસકપક્ષ તરફથી પણ રાહુલને તેમની જ ભાષામાં જવાબ મળી રહ્યો છે.. મંગળવારે અનુરાગ ઠાકુરે રાહુલ ગાંધીને કંઇક એવો જવાબ આપ્યો કે વડાપ્રધાન મોદીએ પણ અનુરાગ ઠાકુરની પ્રશંસા કરીપીએમ મોદીએ તેમની પાર્ટીના નેતા અને પૂર્વ મંત્રી અનુરાગ ઠાકુરે સંસદમાં આપેલા ભાષણની પ્રશંસા કરી […]

રાહુલ ગાંધી સંસદમાં ધૂંવાધાર સ્પીચ બની છે ચર્ચાનો વિષય, જાણો તેમની ટીમ વિશે જે પરદા પાછળ કરે છે કામ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી લિડર ઓફ ઓપોઝિશન તરીકે સંસદમાં ધુંવાધાર સ્પીચ આપી રહ્યા છે.. અને તેમની આ જબરજસ્ત સ્પીચ ચર્ચાનો અને પ્રશંસાનો વિષય બનેલી છે. ગૃહમાં પણ તેમના ભાષણની પ્રશંસા થઈ રહી છે. તેઓ પોતાની આગવી શૈલીમાં કેન્દ્રને સતત સવાલો કરી રહ્યા છે. આ સંજોગોમાં એ જાણવું જરૂરી કે રાહુલ ગાંધીની ટીમમાં કોણ-કોણ છે જે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code